<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સોમનાથ હેલિપેડ પર ઉષ્માભર્યુ સ્વાગત

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતિય પદવીદાન સમારોહમાં ઉપસ્થિત

વેરાવળ::ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતિય પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોમનાથ હૅલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીનું શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલભાઈ પાનશેરિયા,જિલ્લા કલેકટર  દિગ્વિજયસિંહ જાડેજા, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ  ડૉ‌. ચેતન ત્રિવેદી અને પ્રાધ્યાપકશ્રીઓએ હેલિપેડ પર ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.(તસ્વીર-અહેવાલ: દીપક કકકડ- વેરાવળ)

(12:09 PM IST)