<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

જામનગરમાં ભાજપના ધરણા

જામનગરઃ લાલ બંગલા સર્કલ ખાતે રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુધમાં ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્‍યા હતા.  સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહિતના નેતાઓ જોડાયા હતા અને કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ ધરણા કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, અંજારના ધારાસભ્‍ય ત્રિકમભાઈ આહીર  જોડાયા હતા.(તસવીરઃ કિંજલ કારસરીયા)(

(1:59 PM IST)