તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
જામકંડોરણા માં સવા ર ઇંચ વરસાદ

(મનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણા તા.૨૮: બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮ મી.મી. (સવા બે ઇંચ) વરસાદ પડયો હતો. આ સાથે સિઝનનો કુલ વરસાદ ૧૧૮૩ મી.મી. થયેલ છે. હજુ પણ વરસાદી માહોલ છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
