<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

વલ્લભીપુર તાલુકાના કેરી નદીમાં ઘોડાપુર આવતા છોટા હાથી તણાયુ

રેસ્ક્યુ માટે જેસીબી મગાવવાયું: ઘસમસતા પૂરના પાણીને કારણે વાહનને બહાર કાઢવું મુશ્કેલ બન્યું

ભાવનગર: ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઘોડાપૂરમાં છોટા હાથી વાહન તણાયું હતું. પૂરમાં તણાતા છોટા હાથીનુ રેસ્ક્યુ માટે જેસીબી મગાવવામાં આવ્યું હતું. જો કે પાણીનો પ્રવાહ વધારે હોવાથી રેસ્ક્યુ કરવુ મુશ્કેલ બન્યું હતું. ઘસમસતા પૂરના પાણીને કારણે વાહનને બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું.

(6:33 PM IST)