News of Sunday, 29th September 2024
સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ક્યાંય ખીલ્લી હલવાની નથી: મુખ્યમંત્રીની હાજરીમાં જયેશ રાદડિયાનો હુંકાર
જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ

રાજકોટ : જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી. જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. રાદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
