<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

જૂનાગઢમાં ભાદરવે દે ધનાધન: ગિરનારમાં આભ ફાટયુ: 2 કલાકમાં ધોધમાર 6 ઈંચ

લોકોનાં ઘરમાં પાણી ઘૂસવાની શક્યતા; રેલવેની પ્રોટેક્શન દીવાલ તૂટી પડતા પાણીનો પ્રવાહ વધ્યો

જુનાગઢ : જિલ્લામાં બે કલાકમાં કડાકા ભડાકા સાથે સાંજે ૬ થી ૮ દરમિયાન અડધાથી 6 ઇંચ વરસાદ

જૂનાગઢમાં ત્રણ ઇંચ, ભેસાણમાં બે ઇંચ, વિસાવદરમાં ચાર ઇંચ, મેંદરડામાં દોઢ ઇંચ વરસ્યો છે. આ લખાય છે ત્યારે પણ કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે.

(10:15 PM IST)