તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
દ્વારકા ખાતે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી સાંસ્કૃતિક કાર્યક્રમઃ સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતો નૃત્ય નાટિકા જગત જનની મા ૪પ કલાકારોએ ભાગ લીધો

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે નવરાત્રીના દિવસો પૂર્વે સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતો નૃત્ય નાટિકા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દ્વારકાનાં શ્રી ઝાંઝરી કલ્ચરલ એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકાના શ્વેતા ઠાકર તથા હિતેન ઠાકર દ્વારા દિગ્દર્શિત ‘જગત જનની' નૃત્ય નાટિકા યોજાઇ હતી. અંદાજિત ૪પ કલાકારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
