તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
મોરબી રાજકોટ હાઈવે પર ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો.
સોયાબીન ભરેલા ટ્રક પાછળ ભૂસું ભરેલ ટ્રક ઘુસી જતા અકસ્માત

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી રાજકોટ હાઇવે પર રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
ગત મોડી રાત્રીના મોરબી રાજકોટ હાઈવે પર નવી બની રહેલ મેડીકલ કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં સોયાબીન ભરેલા ટ્રક પાછળ ભૂસું ભરેલ ટ્રક ઘુસી જતા અકસ્માત સરજ્યો હતો અકસ્માતને પગલે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
