તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
દેવી ભાગવતમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખઃ પાંચમી શાકમ્ભરી નવરાત્રી
સૌરાષ્ટ્ર-ગુજરાત તથા મહારાષ્ટ્રના તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં નવરાત્રી ઉજવણી

વિક્રમ સ્વતંત્ર ર૦ર૪ આસો સુદ ૧ એકમ ગુરૂવાર તા.૩ ઓકટોબર ર૦ર૪ (ત્રીજી ઓકટોમ્બર) થી શુભ આરંભ થશે. પ્રથમ નોરતુ શ્રાધ્ધનો એક દિવસ ઘટતા નવરાત્ર પુરા નવ દિવસના પુર્ણ નવરાત્રી રહેશે. આસો સુદ (બીજ) શુક્રવાર ચંદ્રદર્શન વૃધ્ધિ તીથી ૩ ત્રીજ છે.
પ્રથમ તા. પ ઓકટોબર રઢર૪ શનિવારના ત્રીજી જયારે બીજી વૃધ્ધિ તીથી આસો શુદ ૩ રવિવાર તા.૬ ઓકટોબર ર૦ર૪ તેસાથે વિનાયક ચુર્તીથી -વિંછુડો સાંજે ૪.૩૪ (સ્થાનીક સમય લેવો) છે. દર્શાવેલ સમય પોરબંદરના નથી તા.૪ ઓકટોબર ર૦ર૪ આસો શુદ-૪ સોમવાર તા. ૭ ઓકટોમ્બર ર૦ર૪ સવારે ૯.૪૯ (સ્થાનીક સમય જોવો) શુભ-લલીતા પાંચ વિંછુડો આસો સુદ પ મંગળવાર તા. ૮ મી ઓકટોબર બુધવારતા.૯ ઓકટોબર ર૦ર૪ સવારે (સ્થાનીક સમય પ્રમાણે) સરસ્વતી આહવાન તા. ૭ ઓકટોબર તા.૧૦ ઓકટોબર ર૦ર૪ ગરુૂવાર સરસ્વતી મહાપુજન, તા. ૧૧ ઓકટોબર ર૦ર૪ શુક્રવાર બપોરના ૧ર.૭ (સ્થાનીક સમય ગણવો) સુધી શુભ સરસ્વતી બલીદાન મહાષ્ટમી ઉપવાસ -દુર્ગાષ્ટમી-મહાનવમી (હવન) સ્થાનીક સમય ગણવો.
તા.૧ર ઓકટોબર ર૦ર૪ આસો શુદ ૯ હવન નવમી શનિવાર સવારે ૧૦.પ૯ પછી શુભ સરસ્વતી, વિસર્જન પુજન બુધ્ધ જયંતી નવરાત્રી સ્થાપન પારણા -દશેરા -વિજયાદશમી (વિજય મુહુર્ત)બપોરે ર.ર૩ થી ૩.૧૦ સુધી પરંતુ સ્થાનીક સમય લઇ કરવું. આ શુધ્ધ પુજા તા.૧૩ ઓકટોબર રાત્રે ૮ સુધી શુભ પાશાંકુશા એકાદશી વ્રત (ટેટી) આ દિને ૧ર બારસ તીથીનો ક્ષય છે.
તા. ૧૫ સપ્ટેમ્બર મંગળવાર (પોષ પ્રદોષ : તથા પંચહુઆરેજા તા. ૧૬ ઓકટોબર ૨૦૨૪ આરો સુદ. ૧૪/ ૧૫ શરદપૂર્ણિમાં.. કોજાગરી પૂર્ણિમાં (જૈન શ્વેતાબર પગારાપૂનમ તા. ૧૭ ઓકટોબર ૨૦૨૪ ગુરૂવાર સવારના૧૧:૪૩ પછી શુભ- કાર્તિક સ્નાન આરંભઅ ડાકોરનો મેળો પંચક સાંજે ૪: ૨૨ સુધી ઉપયશે સ્થાપક સમય નિરાવાની બધી જેશહેર કે ગામમાં રહેતા હોય તેના અક્ષાંશ રેખાંશ પરથી તેનો સ્ટાન્ડર્ડ કાઢી કાર્મ કરવું
વિક્રમ સવંત ૨૦૨૪ આસોસુદ ૧ તા. ૩-૧૦-૨૦૨૪ ગુરૂવાર થી તા. ૧૭-૧૦ ૨૦૨૪ આસોસુદ ૧૫ ગુરૂવાર ૪ થી પૂરા પંદર દિવસનું વર્ણન આપેલ છે. શરદ પૂર્ણિમા સુધી નવરાત્રી ઉત્સવ ઉજવાય છે. જેથી તે પ્રમાણે છેલ્લો નવરાત્ર ઉત્સવ સમાપ્ત હવન આશોસુદ ૧૫ પૂર્ણિમા શરદ પૂનમ કરવામાં આવે છે. નવરાત્ર વ્રત પ્રારંભ વિશેષ દેવી ભાગવતમાં ચાર નવરાત્રી દર્શાવવામા઼ આવેલ છે. પાંચમી નવરાત્રી (પ્રથમ શાંકભરી નવરાત્રી ગણાય છે. વિક્રમ સવંત કારત સુદ ના નૂતન વરસના પ્રારંભથી અઢીમાસ-યાને ૭૫ પીચોતેર દિને આવે છે. નિથી વધર પ્રમાણે ગણાય. શાંકભરી નવારાત્રીનો પ્રારંભ પોષસુદ ૧૫ પૂર્ણિમાંથી થાય છે. દેવી ભાગવતમાં ચાર નવારાત્રી દર્શાવી છે. જેમાની બે આપણા ગુજરાત સોૈરાષ્ટ્ર અમુક અંશમાં મહારાષ્ટ્રમાં ઉજવાય છે.
દેવી ભાગવત પ્રમાણે વિક્રમ સવંતના પ્રથમ કાર્તિક માસ એકમથી ગણતરી કરતા મહા માધ માસનો પ્રથમ દિવસ મહાસુદ ૧ થી નવરાત્રી ૯ નોમ નવ દિવસ શીતલ- નવરાત્રી ત્યારબાદ અમાસ માસ પૂર્ણ થતા ચૈત્ર માસના પ્રથમ દિન (ચૈત્ર નૂતન વર્ષ પ્રારંભનો પ્રથમદિન ચૈત્ર સુદઃ ૯ નોમ મર્યાદા પુરૂષોતમ શ્રીરામના જન્મદિન- રામ જયંતિ છેલ્લા દિવસ એ રીતે નવ દિવસની નવરાત્રી- આ નવરાત્રી- ગ્રીષ્મ ઋતુની ગણાય છે. શકિત ઉપાસકો નવ દિવસ અનુષ્ઠાન કરે છે. સાધડુ- સાધના કરે છે. મહાત્મય શરદ નવરાત્રમાં આસોપાલવના શરદ નવરાત્રી જેટલુ પરંતુ આ નવરાત્રમાં આદ્યશકિતની ઉપાસના કરાય છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
