તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાષાીની જન્મજયંતિઃ સોૈરાષ્ટ્ર-કચ્છમાં પુષ્પાંજલી અર્પણ

રાજકોટ તા.રઃ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીની જન્મજયંતી નિમિતે ઠેરઠેર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં આજે મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ સાથે જ લાલ બહાદુર શાષાીજીની ૧૨૦મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. આ નિમિતે મહાપાલિકા દ્વારા સોૈ પ્રથમ સવારે ૯ વાગ્યે અમરનાથ મહાદેવ મંદિર પાસે ગુલાબવિહાર સોસાયટીમાં આવેલ શાષાીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ત્યારબાદ ૯:૪૫ વાગ્યે જયુબેલી બાગ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાએ પુષ્પાંજલી આપી હતી.(
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
