તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ભાવનગર ખાતે ગાંધીજી છેલ્લી મુલાકાતે

ભાવનગરઃ પુજય મહાત્મા ગાંધીની ભાવનગર શહેરમાં તા.૩/૦૭/૧૯૩૪ના રોજ આવેલા ત્યારે શહેરના આનંદનગર રોડ, વણકરવાસ, કુંવાવાળો ચોક, ભાવનગર ખાતે વશરામભાળ દાનાભાઇ મારૂના ઘરે અસ્પૃશ્યતા નાબુદીની મિટીંગ કરેલી. આ અંગેની માહીતી ભાવનગરના એડવોકેટ વિજયભાઇ મારૂએ આપી હતી. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
