<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

દેશમાં માત્ર બે ગાંધી સમાધિઓ પૈકી કચ્છના આદિપુરમાં આજે ગાંધી જયંતિએ અહીં મહિલાઓ અને યુવા વર્ગે દ્વારા પૂ.બાપુને અંજલિ અર્પણ : જુઓ વિડિયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : દેશમાં માત્ર બે ગાંધી સમાધિઓ પૈકી એક દિલ્હી અને બીજી ગુજરાતના કચ્છના આદિપુરમાં છે.આજે ગાંધી જયંતિએ અહીં મહિલાઓ અને યુવા વર્ગે બાપુને અંજલિ અર્પી હતી, અહીં ૧૨ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજે આચાર્ય ક્રિપલાણી અને ભાઈ પ્રતાપ દ્વારા મહાત્મા ગાંધીજીના અસ્થિ કુંભને રખાયા હતા.(ફોટો કર્ટસી:રિધમ ડિજીટલ)

(1:11 PM IST)