<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

જામનગર શ્રી આદ્યશકિત ગરબીમાં પ્રાચીન ગરબી-સંસ્‍કૃતિની ઓળખ

નવરાત્રિના પ્રથમ નોરતે જામનગરમાં શ્રી આદ્યશકિત ગરબી મંડળ સુભાષ પાર્ક શેરી નં. ૧માં મહેમાનો એમ.ડી.મકવાણા, શ્રીમતી પુષ્‍પાબેન શ્રીમાળી, જામનગર અકિલાના પત્રકાર મુકુંદ બદિયાણીએ વગર પ્રેકિટસ દ્વારા સાદાઇથી અને પ્રાચીન સંસ્‍કૃતિની ઓળખાણ કરાવતી ગરબીમાં હાજરી આપી ગરબીઓની બાળાને પ્રોત્‍સાહિત કરી હતી. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:24 PM IST)