<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

મોટી સંખ્યામાં પરિવારજનો અને સમર્થકોએ ગણેશ જાડેજાનું ઉમળકાભેર સ્વાગત કર્યું : જુઓ વિડિઓ

ગોંડલ:  સૌરાષ્ટ્રના ગોંડલ ખાતે'ગણેશ જયરાજસિંહ જાડેજાના લાંબા સમયના જેલવાસ પછી હાઇકોર્ટમાંથી જામીન મળતા ધારાસભ્યશ્રીના ઘરે સમર્થકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં પરિવારજનો અને સમર્થકોએ ગણેશ જાડેજાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. (૩૬૦ ડિગ્રી કેમેરા વિડિયો ભાવેશ ભોજાણી ગોંડલ અકિલા)

 

(10:24 PM IST)