<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ભાણવડના પોકસો કેસમાં મુખ્ય આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને 2.20,000/- નો દંડ

અપહરણમાં મદદગારી કરનાર આરોપીને ૫ વર્ષની સખત કેદની સજા અને ૧૨,૫૦૦/- નો દંડ ફટકારતીખંભાળીયાની નામદાર સ્પે.પોકસો કોર્ટ

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા :આ કેસની હકીકત એવી છે કે, મુળ મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના રહીશ કરીયાદી તથા તેમની પૌત્રી ભૌગ બનનાર (ઉ.વ. ૧૪ )ની ભાણવડ તાલુકાના ગામમાં મજુરી કામે મધ્યપ્રદેશથી આવેલ હોય તે દરમ્યાન મધ્યપ્રદેશના પાર જીલ્લાના કુકલી તાલુકાના જે ગામમાં ફરીયાદી તથા તેની પૌત્રી મંજુરી કામ કરતા હતા તેની નજીકની વાડીમાં મજુરી કામ કરતા આરોપી મહેશ ઉf Rયો શમમીંગ બામનીયા તથા તેનો મીત્ર ગુડ્ડો 63 ગુડ રમેશ લક્ષમણ વાસ્કેલા( રહે. મુળ ના કુકશી, જી.પારવાાલ), તા.૦૨/૧૨/૨૦૧૫ રાત્રે ૯ વાગ્યે ફરીયાદી ભોગબનનારના દાદી અને ભોગ બનનાર રહેતા હોય ત્યાં આવી બાળજખરીથી ભોગ બનનારને લઈ ગયેલ હોય અને તે દરમ્યાન ફરીયાદીનો પુત્ર આવી ગયેલ હોય અને શોધ ખોળ કરતા મળી આવેલ નહી જેવી ફરીયાદીએ તેમની ભૌગ બનનાર પુત્રીને આરોપીઓ બદકામ કરવાના ઈશરે લઈ ગયેલ

 ભાણવડ પો.સ્ટે.માં ફસ્ટ ગુ.ર.નં. ૮૪/૨૦૧૫, બાઈ.પી.સી. કલમ - 252355,306,11૪ તથા પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધી પી.એસ.આઈ. પી.એમ જુગલ તથા સમીર ઈશાક મંધરાનાઓએ તપાસ હાથ ધરેલ અને ભોગબનનારને આરોપી નં. ૧ ના માલપુર ચીતવારા ગામે લઈ ગયેલ અને ત્યાં રાખેલ અને તે વખતે આરોપી નં. ૧ નાચે બોંગબનનાર સાથે તેમની મરજી વિરુધ્ધ દુષ્કર્મ કરેલ અને આરોપી નં. ૧ જતો રહેતો અને રાત્રીના ઘરેપરત આવી જતો દરમ્યાન ભોગબનનાર ૮ દિવસ બાદ  આરોપી નં. 1ના બઈરાયો સાથે ડુંગરમાં બળતર લેવા ગયેલ તે દરમ્યાન ભોગબનનાર આરોપીના બૈરાંઓથી  અલગ પડી અને ત્યાંથી રોડ ઉપર પરસ્પર થતા ટ્રકમાં બેસી તેમના ખરગોન જીલ્લાના ગામે ગયેલા અને ત્યાં તેમના પીતાને બનાવની વાત કરેલ બને ત્યારબાદ ભૌગબનનારની જરૂરી મેડીકલ તપાસણી કરાવડાવી જરૂરી નમૂનાઓ લેવામાં આવેલ અને સી.ખાર.પી.સી. કલમ- 15૪ મુજબનું નીવેદન નામદાર કોર્ટમાં લેવડાવવામાં આવેલ અને તપાસ કરનાર અધિકારીએ આઈ.પી.સી કલમ - 336,506(ર) તથા પોક્સો  એકટની કલમ -૪,૬,૧૭ નો ઉમેરી કરવા નામદાર કોર્ટમાં રીપોર્ટ કરેલ અને ભોગબનનારના જન્મની નોંધણી કથાય થયેલ ન હોય તેમજ અભ્યાસ કરેલ ન હોય જેથી જી.જી. હોસ્પીટલ જામનગરના રેડીયોલોજી ડોકટર તથા ડેન્ટીસ્ટ ડોકટર પાસે રીફર કરાવી તેમની ઉપર અંગે વોશીફીકેશન ટેસ્ટ કરાવવામાં આવેલ જેમાં ભોગબનનાર ૧૬ વર્ષથી ઓછી અને ૧૪ વર્ષથી વધારે નો રીપોર્ટ આવેલ આમ લોગબનનાર સગીરવયની હોવાનું રીપોર્ટથી પુરવાર થયેલ અને આરોપીઓ નાશતા ફરતા રહેલ અને લાંબા સમય બાદ તા.૧૯/૦૬/૨૦૨૧ ના આરોપી મહેશ. GF મૈયો રામસીંગ રે. માલપુરા.તા.કુકશી.જી.ધાર, રાજય મધ્યપ્રદેશવાળી ભાણવડ તાલુકાના મોડપર ગામે મંજુરી કામ કરતી હોય ત્યાંથી અટક કરેલ અને આરોપી નં. : ગુડી 15 ગુહ રમેશ લક્ષમણ વાઘેલા રહે.મુળ તા.કુકશી, જી પારવાળી રાણા વડવાળા ગામે મજુરી કરતા હોય તેઓની તા.૧૮/૦૬/૨૦૨૧ ના અટક કરેલ બને આરોપી મહેશ 65 મૈયાની

જરૂરી મેડીકલ તપાસ કરી જરૂરી મેડીકલ નમુના લેવડાવી કબજે કરેલ અને ત્યારબાદ આરોપી સામે ચાર્જશીટ  કરવામાં આવેલ અને આ કામે કસ્પે. પોકસો કેશ નં. ૨૨/૫૦૧ થી ખંશાળીયાના મે. એકસ.જી.મનસુરી સાહેબની કોર્ટમાં  કેસ ચાલેલ જેમાં ૨૦ સાક્ષીએ તપાસવામાં આવેલ અને ફરીયાદી તથા ભોગબનનારની જુબાનીઓ તથા
ગાયનેક ડોકટરની જુબાની અને તે રૂબરુની ભોગબનનારની હીસ્ટ્રી અન્વયેની દલીલો તથા ડેન્ટીસ્ટ અને રેડીયોલોજી વિભાગના ડોકટર તબસુચ અને ડોકટર રીટાબેનની ઉંમર અંસેનું મર્ટી તથા તેમની જુબાની અન્વયે મુખ્ય જીલ્લાસરકારી વકીલ એલ.આર.થાવડાની વિસ્તૃત દલીલો ધ્યાને લઈ બંને આરોપીઓને નામદાર કોર્ટે તકસીરવાન કરાવેલ અને સ્પે.પોકસો કોર્ટ જજથી એસ.જી મનસુરી માહેબએ આરોપી નં. ૧ મહેશ 65 સૈથી રામમીંગને
માઈ.પી.સી. કલમ - ૩૬૩ હેઠળ 3 વર્ષની સખત કેદની સજા તથા 2. 24001. 65 તથા આઈ.પી.સી. કલમ -355 હેઠળ ૫ વર્ષની સખત કેદની મજા તથા રૂ. ૨૫૦૦-દંડ, આઈ. પી.મી. Mલમ - ૫૦૬(૨) હેઠળ ૫ વર્ષની સખતકેદની સજા તથા રૂ. ૫૦૦૦/- (s, આઈ.પી.સી. કલમ - ૩૭૧ 11 પોકસો એકટની કલમ - ૪,૬,૧૭ હેઠળ અનુક્રમે૧૦.૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.10,0001. És AM 11 1.2૦,૦૦૦ દંડ કરેલ છે. તથા આરોપી નં. ૨.ગુત્રે 65 ગુહ રમેશ લક્ષમણ વાસેલાને જે ભૌગબનનાર મગીર વયની હોય તથા અપહરણના કેસમાં તકસીરવાનહરાવી આઈ.પી.સી. કલમ - 253 203 2 વર્ષની સખત કેદની મજા તથા રૂ. ૨૫૦૦/- તથા બાઈ.પી.સી કલમ -355 હેઠળ ૫ વર્ષની સખત કેદની મજા તથા રૂ. ૫૦૦૦/- આઈ.પી.સી. કલમ - ૫૦૬ાર) હેઠળ ૫ વર્ષની સખતકેદની સજા તથા રૂ ૫૦૦૦/-દંડ તેમજ ભોગબનનાર દુષ્કર્મનો ભોગ બનેલ તેથી તેના સમાજીક, આર્થીક, માનસીકપુનવર્સન માટે ભૌગબનનારને વીટનેસ કમ્પનનીશન કહીમ હેઠળ રૂ. 1,00,000 નું વળતર ચૂકવવા અદાલતે  હુકમ કરેલ છે.

(11:36 PM IST)