News of Sunday, 6th October 2024
જુનાગઢ ના માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરોનો તરખાટ ત્રણથી વધુ તસ્કરોએ 55 હજારની ચોરી કરી: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જુનાગઢ: માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરોનો તરખાટ:સ્વામિનારાયણ મંદિરની દાનપેટી અને એગ્રોની દુકાનમાં ત્રણથી વધુ તસ્કરોએ 55 હજારની ચોરી કરી: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
