News of Monday, 7th October 2024
ગોકર્ણ શ્રી મહાબળેશ્વર મહાદેવ પૂજન કરતાં પૂ.મોરારિબાપુ

ઇશ્વરીયાઃ કર્ણાટકમાં સુપ્રસિધ્ધ ગોકર્ણ શ્રી મહાબળેશ્વર મહાદેવ સ્થાન પર પૂ.મોરારિબાપુ દ્વારા પૂજન વંદના કરવામાં આવી. ગોકર્ણમાં શ્રી રામકથા પ્રારંભ થતાં આગલા દિવસે શુક્રવારે શ્રી મોરારિબાપુએ આ તીર્થમાં દર્શન યાત્રા કરી. આ સ્થાનના મોવડીઓ દ્વારા અભિવાદન સન્માન કરવામાં આવ્યુ હતું. (તસ્વીર-અહેવાલઃ મુકેશ પંડિત-ઇશ્વરીયા)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
