News of Monday, 7th October 2024
ઉતરપ્રદેશમાં કુંભ મેળા અંગે યોગી આદિત્યનાથની સંતો સાથે બેઠક

જૂનાગઢઃ કુંભમેળા ૨૦૨૫ પ્રયાગરાજ ખાતે યોજાનાર છે જેને અનુલક્ષીને ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથીજી એ અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ મુકતાનંદબાપુ અને અખાડા પરીષદના વરિષ્ઠ સંતો સાથે બેઠક યોજી પરામર્શ કરેલ જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
