<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

મુંબઇથી ગાડી આવી : કચ્‍છના નલિયા સુધી બ્રોડગેજ ટ્રેનના શુભ સંકેત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : મુંબઇથી ગાડી આવી છે. કચ્‍છના નલિયા સુધી ટુંક સમયમાં બ્રોડગેજ ટ્રેન દોડી શકશે. એવા શુભ સંકેત મળી રહ્યા છે. મુંબઇથી નલિયા સુધી ૧૦૦૦ કિમીનું અંતર કાપી ટ્રાયલ રન સાથે ટ્રેન અહીં પહોંચ્‍યાના સમાચારે દેશ - વિદેશના કચ્‍છી માડુઓમાં રાજીપો છે.

(2:34 PM IST)