<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

જામનગરના "ગુડ ઇવનિંગ" અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યામાં ગંભીરસિંહ જાડેજાને આજીવન કેદની સજા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ :  જામનગરમાં અખબારના તંત્રીની હત્યા કરનાર ગંભીરસિંહ જાડેજા ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે

પ્રાપ્ત માહિતી મુજબ 1993માં જામનગરના "ગુડ ઇવનિંગ" અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી આ હત્યામાં ગંભીરસિંહ જાડેજાને  કોર્ટે ગુનેગાર ફેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.

     આ પ્રકરણમાં સાત આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે

(12:53 PM IST)