તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
રતન ટાટાનું અવસાન થતા મીઠાપુર ટાટા ટાઉનશીપ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ : બંને બજારો બંધ
દેશના ટોચના ઉદ્યોગપતિને વેપારીઓ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

(દિવ્યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર તા. ૧૦ : ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ મીઠાપુર ટાઉનશીપની બંને બજારો આજે સ્વયંભૂ બંધ છે.
ટોચના ઉદ્યોગપતિ, મહાન વિભૂતિ એવા રતન ટાટાની ચીર વિદાય થયેલ છે ત્યારે દેશને મોટામાં મોટી ખોટ પડી છે. આજે સવારથી જ મીઠાપુર ટાટા ટાઉનશિપનાં બંને બજારોના વેપારીભાઇઓ દ્વારા આખો દિવસ સ્વયંભૂ બંધ પાળશે. રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
