<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ધોરાજીના આગેવાનોનું રમેશભાઇ ધડુકના હસ્‍તે સન્‍માન

ધોરાજીઃ ગોંડલ ખાતે છેલ્લા ૩૬ વર્ષ દાસીજીવણ સત્‍સંગ મંડળ દ્વારા શ્રી ગેબી અંબે ગરબી ખાતે પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા ધોરાજીના આગેવાનો વિ. વિ. વઘાસીયા એડવોકેટ, જેન્‍તીભાઇ કોયાણી એડવોકેટ રાજુભાઇ પેથાણી શિક્ષણવિદ્દ, દિપકભાઇ માથુકીયા, બાદલ બાબરીયા યૂવા અગ્રણી વિજયભાઇ અંટાળા (ભગવાન) વિજયભાઇ કોયાણી તરંગભાઇ વૈષ્‍ણવ, મહેન્‍દ્રભાઇ હિરપરા તેમજ શિક્ષણવિદ્દ અયન પેથાણી સહીતનાઓને સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા ભવ્‍ય સન્‍માન કરેલ અને તેઓના હસ્‍તે બાળાઓને વિતરણ કરાવેલ હતું. (તસ્‍વીર-અહેવાલઃ ધર્મેન્‍દ્ર બાબરીયા-ધોરાજી)

(11:21 AM IST)