તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
જુનાગઢ મેર સમાજની પરંપરાગત નવરાત્રીમાં મહારાસ

જૂનાગઢ : મેર સમાજ ખાતે મેર સમાજ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મેર સમાજના બહેનો દ્વારા પરંપરાગત મહારાસ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા તેમજ બી-ડીવીઝનના પીઆઇ ઉપસ્થિત રહી આ રાસ નિહાળ્યો હતો અને આયોજકોને અભિનંદન આપ્યા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
