તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 11th October 2024
જૂનાગઢમાં મહાદેવભારતી બાપુના નવરાત્રી અનુષ્ઠાન

જૂનાગઢઃ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમખાતે પૂ. હરીહરાનંદ ભારતીબાપુની પ્રેરણા અને આશિર્વાદ સાથે પુ મહાદેવભારતી બાપ નવરાત્રી અનુષ્ઠાન કરી રહ્યા છે જેમા દરરોજ માતાજીની પુજન અર્ચના અને યજ્ઞ કરવામાં આવી રહ્યો છે આજે પુ મહાદેવભારતીબાપુના અનુષ્ઠાનની પૂર્ણાહુતી થનાર છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશવાઘેલા જૂનાગઢ
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
