News of Friday, 11th October 2024
શ્રી રઘુવંશી યુવક મંડળ જામજોધપુરના પ્રમુખ જીજ્ઞેશભાઈ (મુન્નાભાઈ) ચોટાઇના પત્ની હીનાબેનનુ અવસાન : સોમવારે સાદડી-બેસણું

રાજકોટ::શ્રી રઘુવંશી યુવક મંડળ જામજોધપુરના પ્રમુખ જીજ્ઞેશભાઈ (મુન્નાભાઈ) ચોટાઇના પત્ની હીનાબેન જીજ્ઞેશભાઈ (મુન્નાભાઈ) ચોટાઇ(ઉ.વ.૪૬)તે સ્વ. પ્રફુલચંદ્ર ગોરધનદાસ રાયચુરા મોટી પાનેલી (હાલ રાજકોટ) વાળાના પુત્રીનુ તા.૧૦ ને ગુરુવારે અવસાન થયેલ છે.સદ્દગતનુ બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૪ ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ સન્યાસ આશ્રમ ગીગણી દરવાજા પાસે જામજોધપુર મુકામે રાખેલ છે.તેઓ રજનીકાંત અમૃતલાલ ચોટાઇ,જીજ્ઞેશ (મુન્નાભાઈ )રજનીકાંત ચોટાઇ,રાજ જીગ્નેશભાઈ ચોટાઇ, દીપ જીગ્નેશભાઈ ચોટાઇ નરેન્દ્રભાઈ અમૃતલાલ ચોટાઇ કિશોરભાઈ અમૃતલાલ ચોટાઈ સહિત પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
