<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જામનગરમાં વિજયા દશમીના પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન

જામનગર::જામનગરમાં વિજયા દશમીના પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જામનગરના એસપી પ્રેમસુખ ડેલૂ, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.(અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર  : કિંજલ કારસરીયા, જામનગર)

(2:18 PM IST)