તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 12th October 2024
જામનગર RSS ના સરકાર્યવાહની ઉપસ્થિતિમાં વિજયા દશમી ઉત્સવ
RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી અને કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે કર્યું શસ્ત્ર પૂજન

જામનગર RSS ના સરકાર્યવાહની ઉપસ્થિતિમાં વિજયા દશમી ઉત્સવ ઉજવાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
RSS ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી અને કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે શસ્ત્ર પૂજન કર્યું હતું
સત્યસાંઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં સંઘનો જિલ્લા એકત્રીકરણ ઉત્સવ ઉજવાયો હતો
ભાજપના કૃષિમંત્રી રાઘવજી પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા,સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
