<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જુનાગઢ જિલ્લામાં ઝાપટાંથી લઇ સાડા ત્રણ ઇંચ વરસાદ

મેંદરડા અડધો ઇંચ, કેશોદ એક ઇંચ ,માંગરોળ દોઢ ઇંચ અને માળિયા હાટીનામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

(વિનું જોશી દ્વારા ) જુનાગઢ જિલ્લામાં સાંજે ધીમી ધારે મેઘ સવારી શરૂ થતાં રાત્રે 8 વાગ્યે સુધી માં માણાવદર વંથલી ભેંસાણ વિસાવદર માં 6 મીમી ઝાપટાં જેવો વરસાદ વરસેલ તેમજ મેંદરડા અડધો ઇંચ, કેશોદ એક  ઇંચ ,માંગરોળ દોઢ ઇંચ અને માળિયા હાટીનામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

(8:22 PM IST)