<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

જૂનાગઢ ભવનાથ શનિમંદિરે હવન

 જૂનાગઢઃ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી શનિવારે મંદિરે ખાતે મહંત તુલસીનાથબાપુ અને માતાજી એકતાનાથજી દ્વારા લોક કલ્‍યાણ અર્થે નવરાત્રી અનુષ્‍ઠાન કરવામાં આવેલ. જેની ગઇ કાલે ચંડી પાઠ, હવન સાથે પૂર્ણાહુતિ થઇ હતી. આ પ્રસંગે કુવારિકાઓને ભોજન પ્રસાદ અને લ્‍હાણી આપવામાં આવી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(9:58 AM IST)