News of Monday, 14th October 2024
સુત્રાપાડા નવદુર્ગા મંદિરના પટાંગણમાં દશેરા પર્વની ઉજવણી

સુત્રાપાડાઃ દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૦ ફુટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ભગવાન શ્રી રામ શ્રી લક્ષ્મણ અને શ્રી હનુમાનજીનું પાત્ર ભજવવામાં આવ્યુ હતું. તેમજ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. સુત્રાપાડા તેમજ તાલુકાના આજુબાજુ ગામડાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
