<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ધ્રોલમાં રાજપૂત યુવા શકિત ગ્રૂપ- રાજપૂત સમાજ દ્વારા (વિજયાદશમીની ઉજવણી)

 

ધ્રોલઃ રાજપૂત યુવા શકિત ગ્રૂપ તથા શ્રી રાજપુત સમાજ- ધ્રોલના સંયુકત ઉપક્રમે વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે શહેર તથા વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે શહેર તથા વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે શહેર તથા તાલુકા ભરના સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં એકત્રીત થયેલ વિજયા દશમીના પર્વ નિમિતે અત્રેના દરબારગઢ ખાતે આવેલ માંઆશાપુરા માતાજીના મંદિર ખાતે સમુહ શસ્ત્ર પુજન કરવામાં આવેલ તેમજ રાજપુત સમાજ ખાતેથી એક વિશાળ શોભાયાત્રાએ પ્રસ્થાન કરેલ શોભા યાત્રામાં વિવિધ શસ્ત્રો ધારણ કરીને વાહનોમાં બેસીને તેજમ ધોડે સવારી સાથે પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા. મુખ્ય માર્ગો પરથી થયેલી રેલીએ અત્રેના ગાંધીચોક ખાતે આવેલ ધ્રોલ ઠાકોરશ્રી હરધ્રોલજી સાહેબને ફુલહાર કરી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ કાર્યક્રમ પૂર્ણ થયેલ અત્રેના રાજપુત સમાજ ખાતે સમુહ પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ (તસ્વીરઃ અહેવાલઃ હસમુખરાય કંસારા ધ્રોલ)

(12:00 PM IST)