News of Monday, 14th October 2024
આટકોટ-જસદણ પંથકમાં નદી નાળા છલકાયા

આટકોટ : જસદણ વિસ્તારમાં વાતાવરણમા પલટો આવ્યો હતો. બળધોઈ ખારચીયા હલેન્ડા સહિત અનેક વિસ્તારમાં બે ઈંચ વરસાદ પવન સાથે પડયો હતો. સાંજના સમયે અચાનક ભારે વરસાદનું આગમન થતા કપાસ મગફળી સહિત શાકભાજી જેવા પાકોમાં ભારે નુકસાન થવાની ભીતી છે. વાહનોને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું . (તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
