<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

કુતિયાણામાં ૨ તથા પોરબંદરમાં અર્ધો ઇંચ

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) આજે સવારે ૨૪ કલાકમાં કુતિયાણામાં ૨ ઇંચ વરસાદ તથા પોરબંદરમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલ મુજબ કુતિયાણામાં ૫૨ મીમી (૧૩૮૨ મીમી) વરસાદ નોંધાયો છે. એરપોર્ટ હવામાન કચેરીએ ૨૪ કલાકનો પોરબંદરનો ૧૩ મીમી વરસાદ નોંધ્યો છે. પોરબંદરમાં ગઇકાલે સાંજથી આખી રાત્રી પૂર્વ દિશામાં વીજ ચમકારા ચાલુ રહ્યા હતા અને છુટા છવાયો વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું જીલ્લામાં ૧૦ દિવસથી ધાબળયુ વાતાવરણ છે ગુરુતમ ઉષ્ણાતામાન ૩૪, ૮  સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૨૪ સે.ગ્રે. હવાનું દબાણ ૧૦૧૦,૮ એચ.વી.એ. સુર્યોદય ૬, ૪૭, સુર્યાસ્ત ૬, ૨૭ મીનીટે

(12:08 PM IST)