News of Monday, 14th October 2024
વાંકાનેર ના ખીજડીયામાં આસોઇ નદીના બ્રિજ પર પાણીનો પ્રવાહ વધતા વાહનવ્યવહાર બંધ કરવો પડયો તો
તાજેતરમાં જ ઓવરબ્રિજ પર ગાબડું પડતાં બ્રિજ બંધ કરી પુનઃ જુનો કોઝવે શરૂ કરાયો, ભારે વરસાદના કારણે કોઝવે પણ બંધ થતાં વાહનચાલકો હેરાન પરેશાન...

(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
