<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

જુનાગઢ પોલીસ હેડ કવાટર્સ ખાતે દિવ્‍યાંગ દિકરીઓનો રાસોત્‍સવ

જુનાગઢઃ જિલ્લા પોલીસ દ્વારા સાત્‍વન વિકલાંગ વિકાસ મંડળ દિવ્‍યાંગ દિકરીઓની સંસ્‍થા અને પોલીસ હેડ કવાર્ટરની સંયુકત ગરબીનું આયોજન કરેલ. જે સબબ એસપી હર્ષદ મહેતા ઉપસ્‍થિત રહી દશેરા નિમિતે દરેક દિકરીઓનો જમણવાર પણ રાખેલ. ઉપરોકત તસ્‍વીરમાં આ દિવ્‍યાંગ દિકરીઓ સાથે એસપી હર્ષદ મહેતા, પ્રો.ડીવાયએસપી નિકીતા સિરોયા તેમજ દિવ્‍યાંગ દિકરીઓની સંસ્‍થાના સંચાલક નિલમબેન પરમાર તથા રેખાબેન પરમાર તેમજ રાસગરબા લેતી આ દિકરીઓ નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:38 PM IST)