<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ગિરનાર અંબાજી મંદિરે ફસાયેલા ભાવિકોને ભોજન

જૂનાગઢઃ જુનાગઢ ગીરીવર ગિરનાર ઉપર અંબાજી મંદિર ખાતે ગઈકાલે માતાજીના દર્શને પધારેલા રોપવેના યાત્રિકો હવામાન ખરાબ થતા રોપવે બંધ કરાયો હતો તો ૧૫૦ થી વધુ યાત્રિકો ઉપર ફસાયા હોવાથી અંબાજી મંદિર ટ્રસ્‍ટ મહંત શ્રી તનસુખગીરી બાપુ ની સુચનાથી ફસાયેલા યાત્રિકોને રાત્રિના ગરમા ગરમ નાસ્‍તો ભજીયા ખવડાવી અને બધાને તળપ્ત કર્યા હતા અને હવામાન ખુલ્લું થતાં રોપવે ચાલુ થતા બધા યાત્રિકોને હેમ ખેમ નીચે ઉતારી દેવાયા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:42 PM IST)