News of Monday, 14th October 2024
ખંભાળિયામાં બપોરથી પવન સાથે વરસાદ શરૂ થયો : ખેડૂતોના પાકની ખૂબ ખરાબ પરિસ્થિતિ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૪ : ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે દોઢ ઇંચ વરસાદ પડ્યા પછી ફરી પાછો આજે ત્રણ વાગ્યાથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
ફરી પાછા અનેક સ્થળે પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના પાકની ખુબ ખરાબ સ્થિતિ છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
