<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ભાવનગરના શેત્રુંજી ડેમના ૨૦ દરવાજા ખોલાયા

 ભાવનગર : સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમ આ વર્ષે પણ ઓવર ફલો થઈ ગયેલ અને લાખો લીટર પાણી ઓવરફલો મારફત વહી ગયેલ. ત્‍યાર બાદ ફરી ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે શેત્રુંજીડેમમાં ૧૮૦૦ ક્‍યુસેક પાણીની આવક થતા ફરી ડેમ ઓવરફલો થતા ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્‍યા હતા અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા હતા. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી - ભાવનગર)

(10:38 AM IST)