<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

જામનગરમાં ટ્રકે હડફેટે લેતા ગોદાવરીબેન મઢવીનું મોત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગરના નાગનાથ ગેટ વિસ્‍તાર પાસે વહેલી સવારે ટ્રકે મહિલાને હડફેટે લેતા મોત થયું છે. અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ મહિલાનું નામ ગોદાવરીબેન મઢવી હોવાનું સામે આવ્‍યું છે. (તસ્‍વીરઃ કિંજલ  કારસરીયા-જામનગર)

(12:12 PM IST)