News of Wednesday, 16th October 2024
સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓને લીલી ઝંડી આપીને રવાના કરાયા

જુનાગઢઃ ગિર અભ્યારણ્યમાં આજથી સિંહનું વેકેશન પૂર્ણ થતા સાસણમા પ્રવાસીઓ ઉમટી પડયા છે. આજે સવારે લીલીઝંડી આપીને પ્રવાસીઓને સિંહ દર્શન માટે રવાના કરવામાં આવ્યા હતા તે નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
