હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 16th October 2024
જુનાગઢમાં મેઘાવી માહોલ સાથે સાંજના સમયે ધોધમાર વરસાદ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૬ : જૂનાગઢમાં આજે સાંજે 4:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે કાળા ડિબાગ વાદળા સાથે મેઘાવી માહોલ છવાયો છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે છેલ્લા ચાર પાંચ દિવસથી દરરોજ સાંજના સમયે વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ છવાઈ જાય છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
