<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

પોરબંદરમાં ભીંત ચિત્રો દ્વારા વિકાસ દર્શન

પોરબંદરઃ નગરપાલિકા દ્વારા ‘વિકાસ સપ્તાહ' અંતર્ગત દીવાલો પર વિકાસલક્ષી ભીંતચિત્રો કંડાર્યા હતાં. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વિવિધ યોજનાઓ દ્વારા પ્રજાલક્ષી કાર્યો કરીને ગુજરાત અને ભારત માટે વિકાસનો માર્ગ મોકળો કર્યો છે. અનેકવિધ યોજનાઓના માધ્‍યમ થકી દેશ વિકાસપથ પર ગતિ કરી રહ્યો છે. ત્‍યારે પોરબંદર નગરપાલિકા દ્વારા શીપ, મેટ્રો ટ્રેન, ઓવરબ્રિજ સહિતનાં વિકાસલક્ષી ભીંતચિત્રો શહેરની દિવાલો પર કંડારવામાં આવ્‍યાં હતાં. તે તસ્‍વીર.

(10:52 AM IST)