News of Thursday, 17th October 2024
જસદણના કોઠીગામમાં પશુ ચિકિત્સા ફ્રી સારવાર કેમ્પ

આટકોટઃ કોઠીગામમાં પશુચિકિત્સા ફી સારવાર કેમ્પમાં પશુપાલન કરતા ગાય, ભેંસ, ઘેટા તેમજ બકરા સારવાર કેમ્પમાં તેમજ કૃમિની દવા અને એફએમડી (ખરવા મોવાસા)ની રસી મૂકવાથી માહિતગાર કર્યા હતા. આકાશી મેલડી માના પીપર નીચે પશુપાલન કરતા પશુપાલકો તેમજ પશુ ચિકિત્સા ટીમ લીડર ડો.કાગડા તેમજ મેહુલ વાવડીયા તેમજ મહેશ વાવડિયા અને કોઠી ગ્રામ્ય પંચાયત સરપંચ વલ્લભભાઇ સોલંકી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
