<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ભાણવડમાં કપાસ-મગફળીની અંતિમયાત્રા કાઢીને ‘આપ' દ્વારા વળતરની માંગ

ખંભાળીયા : ભાણવડમાં આમ આદમી દ્વારા કમોસમી વરસાદ તથા પાક નુકશાન વળતરના મુદ્‌્‌ે કપાસ તથા મગફળીની અંતિમયાત્રા કાઢી મામલતદારને આવેદન પત્ર અપાયું હતું. (તસ્‍વીર - અહેવાલ : કૌશલ સવજાણી -ખંભાળીયા)

(11:47 AM IST)