<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

મહિલા બાળ કલ્‍યાણ વિભાગના ૧ર પ્રોગ્રામ અધિકારીઓની બદલી

રાજકોટ જિલ્લા પંચાયતના સાવિત્રી નાથજીની વડોદરા બદલી : પોરબંદરના ભાવનાબેન જીડીયા સુરેન્‍દ્રનગરમાં: ભાવનગરના શારદા દેસાઇ રાજકોટ શહેરમાં

રાજકોટ, તા., ૧૭: રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્‍તક વર્ગ-૧ ના પ્રોગ્રામ અધિકારી કક્ષાના ૧ર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

(11:53 AM IST)