<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

પૂ.જલારામબાપાના પરિવારમાં પુત્રજન્મઃ લાખો ભાવિકોમાં હર્ષની લાગણી

રાજકોટ, તા. ૧૭ : જગપ્રસિદ્ધ વીરપુર (જલારામ) ખાતે આવેલ પૂ.જલારામબાપાના મંદિરના ગાદીપતિ પૂ. રઘુરામબાપાના નાનાભાઈ ભરતભાઈ ચાંદ્રાણી (અોપ્શન)ના ઘરે પુત્ર જન્મ થતાં ભારે આનંદની લાગણી છવાયેલ છે. શ્રી ભરતભાઈ સાથે અકિલાઍ વાતચીત કરતા તેમણે જણાવેલ કે બંનેની તબિયત ખૂબ જ સારી છે. આમ જલારામબાપાના પરીવારમાં પુત્રજન્મ થતા લાખો ભાવિક ભાઈ બહેનોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

(3:07 PM IST)