<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મચારીઓની બદલી

મોરબી સીટી, વાંકાનેર સીટી, હળવદ,પોલીસ હેડ ક્વાર્ટર,એલસીબી સહિતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની ટ્રાન્સફર

મોરબી :પોલીસ અધિક્ષક કચેરી મોરબી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા 26 જેટલા પોલીસ કર્મચારીઓની રજૂઆત અને વહીવટી સરળતા ખાતર જાહેરહિતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન/ ખાતામાં બદલીના હુકમો થયા છે

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો થયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(8:23 PM IST)