<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટસ્ટ નેત્રયજ્ઞ સમીતી,દ્વારા ભકત શ્રી તેજાબાપાની જન્મ જયંતી ઉજવણી

ભકત શ્રી તેજાબાપાની જગ્યા ખાતે મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો,મહાપસાદનૂ આયોજન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી માં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટસ્ટ નેત્રયજ્ઞ સમીતી, કીતન મંડળ દ્વારા આજે શરદ પૂનમ દિને ભકત શ્રી તેજાબાપા ની જન્મ જયંતી મહોત્સવ ઉજવ્યો હતો
ધોરાજી માં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટસ્ટ નેત્રયજ્ઞ સમીતી,   દ્વારા આજે શરદ પૂનમ દિને ભકત શ્રી તેજાબાપા ની જન્મ જયંતી ઉજવણી કાયકમો નૂ આયોજન કરાયૂ હતું જેમાં સંસ્થાના પ્રમુખ આરકે કોયાણી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા હિતેશભાઈ કોયાણી ખોડલધામ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ વોરા માધવ ગૌશાળા ટ્રસ્ટના ભુપતભાઈ કોયાણી ક્રિસ્ટલ એકેડેમી ના વિમલભાઈ કોયાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જિલ્લા સહકારી અગ્રણી જેડી બાલધા ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા ભરતભાઈ બગડા તેમજ ધોરાજી શહેરના આગેવાનો ટ્રસ્ટી શ્રી ઓ ઉપસ્થિત રહેલા હતા  ભકત શ્રી તેજાબાપા ની જગ્યા ખાતે મહા આરતી સહિતના ધામીક કાયકમ, મહાપસાદ કાયકમ નૂ આયોજન કરાયૂ હતું આ કાયકમમા ભાવીકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી સુરેશભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવેલ હતું

(9:28 PM IST)