<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ન્‍યાયના દેવીની પ્રતિમાની પરિકલ્‍પના ૧૨૫ વર્ષ પહેલા વડોદરાના રાજવીની દૂરંદેશીની પ્રતિતી કરાવી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: ન્‍યાયની પરિકલ્‍પના અંગે ગુજરાતના વડોદરાના રાજવીએ અંદાજે ૧૨૫ વર્ષ પહેલાં બનાવાયેલ કાસ્‍ટ શિલ્‍પની પ્રતિમા આજે એટલે યાદ કરવી પડે કે, સુપ્રીમ કોર્ટમાં આવેલ લાયબ્રેરીમાં સર્વોચ્‍ચ ન્‍યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડે નવી ન્‍યાય દેવી પ્રતિમા મૂકી જેમાં આંખ પરની પટ્ટી હટાવી ડાબા હાથમાં તલવારની જગ્‍યાએ બંધારણના પુસ્‍તકને મૂકવામાં આવ્‍યું છે.

જે પ્રતિમાની સમકક્ષ પ્રતિમા વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડના શાસનમાં બનેલી કોર્ટના બિલ્‍ડીંગમાં આજે પણ હયાત છે. જે રાજવીની દૂરંદેશીની પ્રતીતિ કરાવે છે. (ફોટો સ્‍ટોરી : કિંજલ કારસરીયા, જામનગર)

(1:13 PM IST)