News of Friday, 18th October 2024
ખંભાળીયા લૂંટ પ્રકરણમાં ૨ થી ૩ ની અટકાયતઃ નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયાના લૂંટના બનાવમાં જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ખંભાળીયાના પીઆઇશ્રી સરવૈયાની આગેવાનીમાં જુદી-જુદી ટીમો બનાવીને વહેલી સવાર સુધીમાં ૨ થી ૩ આરોપીને અટકાયત કરી હોવનું બિન સતાવાર જાણવા મળ્યું છે. મોડી સાંજ સુધીમાં સતાવાર જાહેરાત થવાની શકયતા છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
